if (!window.top.location.href.startsWith("https://vijaybhaipanditji.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;
જી હા, અમારે ત્યાં દેશવિદેશમાં જન્મેલા બાળકોના જન્માક્ષરો બનાવવામાં આવે છે, જે વર્લ્ડ બેસ્ટ હોરોસ્કોપના નામે પ્રસિદ્ધ છે. વિશ્વની દસ ભાષાઓમાં બનાવવામાં આવતા આ જન્માક્ષર ગણિતની ૧૦૧% ખાતરીવાળા હોય છે. તમારો જન્મ વિશ્વના કોઈપણ ખુણામાં થયો હોય, તમારા જન્મસ્થળ અને સમયની ગણતરી કરી નવેસરથી પંચાગ મુજબ ખગોલ સિદ્ધ શુદ્ધ સુક્ષ્મ સચોટ જન્માક્ષર બનાવી આપવામાં આવશે.
વિશ્વના કોઈપણ ખુણામાં જન્મ થયો હોય તો સૌપ્રથમ જે તે સ્થળના યોગ્ય અક્ષાંશ રેખાંશ પ્રમાણે શુદ્ધ સુક્ષ્મ સચોટ ખગોલસિદ્ધ પ્રત્યક્ષ પંચાગ બનાવવામાં આવે છે. તેમાં તે દેશ કે વિદેશના વોર ટાઈમ, વિન્ટર ટાઈમ, સમર ટાઈમ, ડે લાઈટ સેવિંગ ટાઈમ તથા વિવિધ ટાઈમ ઝોનને ગણતરીમાં લઈને, પ્રત્યક્ષ ગોચરમાં નવગ્રહોની સ્થિતિ પ્રમાણે, લોકલ જન્મસ્થળના સ્પષ્ટ સૂર્યોદય-સૂર્યાસ્તને આધારે નવું પંચાગ નિર્માણ કરીને પછી જન્માક્ષર બનાવવામાં આવે છે. આને કારણે ભારત હોય કે ભારત બહારના કોઈપણ દેશના હોય, ૧૦૦ % પરફેક્ટ જન્માક્ષર બને છે.
જન્માક્ષરની ચોકસાઈ અને ફળાદેશની ડીટેઈલ મુજબ જન્માક્ષરના વિવિધ મોડલ ઉપલબ્ધ છે. જન્માક્ષરના બેઝિક મોડલ A551 માં કુલ ૬૪ પાના હોય છે જેમાં ગણિતના ૧૬ અને ફળાદેશના ૧૧ વિષયોને આવરી લેવાય છે. ગણિતમાં (1) બર્થ ડીટેઈલ્સ (2) પ્લેનેટ ડિગ્રી (3) ચલિત (4) ચલિત કારક (5) ટ્રાન્ઝીટ ડેટા (6) સુદર્શન (7) કૃષ્ણમૂર્તિ પદ્ધતિ KP Page (8) અષ્ટક વર્ગ ચાર્ટ (9) પંચધા મૈત્રી (ફ્રેન્ડશીપ) (10) શનિદેવની પનોતી (સાડા સાતી) (11) ષોડશ વર્ગ (12) વીસોત્તરી મહાદશા (13) વીસોત્તરી અંતર્દશા અને પ્રત્યંતર દશા (14) ત્રિભાગી દશા (15) અષ્ટોત્તરી દશા (16) અષ્ટોત્તરી અંતર્દશા અને પ્રત્યંતર દશાનો સમાવેશ થાય છે.
ફલાદેશમાં (17) કાલસર્પ દોષ વિચાર (18) મંગલદોષ વિચાર (19) અંકશાસ્ત્ર પ્રમાણે જન્મતારીખ (20) અંકશાસ્ત્ર પ્રમાણે તમારું ભવિષ્ય (પ્રિડીક્શન) (21) અંકશાસ્ત્ર પ્રમાણે ઉપાયો (રેમેડીઝ), (22) જન્મ સમયના નક્ષત્ર પ્રમાણે ફલકથન, (23) નવમાંશ કુંડલીનું ફલાદેશ (24) જન્મકુંડલીના બાર ભાવો અને નવ ગ્રહોના ફલાદેશ (25) વાર્ષિક પ્રીડિક્શન (26) ફેવરેબલ પોઈંટ અને (27) એક બ્લેન્ક પેઈજ નોંધ માટે હોય છે.
જેમ જેમ જન્માક્ષરમાં ગણિત અને ફલાદેશની ડિટેઈલ વધતી જાય તેમ તેમ ચાર્જ વધતો જાય. જન્માક્ષરના આગળના મોડલોમાં ગુરુ, શનિ અને રાહુ ગ્રહોના પ થી ૧૦ વર્ષ, ૧૫ વર્ષ, ૨૦, ૨૫, ૫૦ વર્ષ સુધીના ગોચર ફલાદેશ આપવામાં આવે છે. જન્મકુંડલીમાં થયેલા શુભ અને અશુભ યોગોનું વર્ણન, રાજયોગ, દામ્પત્ય વિશે, વાહન-મકાન, ધંધો-પ્રોફેશન, સંતાન, પતિ/પત્ની, સ્વાસ્થ્ય વિગેરે વિષયો વિશે ફલાદેશ શાસ્ત્રોના ગ્રંથ, અધ્યાય અને શ્લોક સહિત આપવામાં આવે છે.
બૃહદ જાતક, ફલદિપીકા, સારાવલી જાતક પારિજાતક, સવાર્થ ચિન્તાણી બૃહદ પારાશરી, જૈમિની, નારદ, વસિષ્ઠ, અગસ્ત્ય ઋષિઓના ગ્રંથો માનસાગરી, ભારતીય વેદાંગ જ્યોતિષ, નાડીશાસ્ત્ર, જાતકાભરણમ્ જેવા અનેક પ્રાચીન અર્વાચીન ગ્રંથોના આધારે ગ્રંથનું નામ, અધ્યાય અને શ્લોકના પ્રમાણભૂત આધાર સાથે ફળાદેશ મૂકવામાં આવે છે.
ફળાદેશમાં કાલસર્પયોગનું વિવરણ, મંગળદોષ વિવરણ, ન્યુમરોલોજી અને ફેવરેબલ પોંઈટ, નક્ષત્ર ફળ, નવમાંશ ફળ, નવ ગ્રહોનું ફળ, બાર ભાવોનું ફળાદેશ, વિભિન્ન યોગોના શ્લોક સાથે ફળાદેશ (શુભયોગ, રાજયોગ), મહાદશા ફળ, અન્તર્દશા ફળ, ગુરુ, શનિ અને રાહુના ગ્રહોના વાર્ષિક ગોચર ફળાદેશ અને વાર્ષિક પ્રિડીક્શન. આ ઉપરાંત એડવાન્સ જન્માક્ષરમાં વધુ વિગતે વર્ષકુંડલી, પ્રશ્ન કુંડલી, ષોડશવર્ગી ષટયંશ કુંડલી, ગોચર લગ્ન કુંડલી, વાસ્તુ કુંડલી, અષ્ટવર્ગ કુંડલી તથા સુદર્શન કુંડલીની ચર્ચા કરેલી હોય છે.
તમે વિશ્વના કોઈપણ ખુણે વસતા હોય અને ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી સિવાયની ભાષા બોલતા હો, તો તમારે નિરાશ થવાની જરૂર નથી. વર્લ્ડ બેસ્ટ જન્માક્ષર હવે વિશ્વની દસ ભાષાઓમાં ઉપલબ્ધ છે. હવે તમે ગુજરાતી (Gujarati), હિન્દી (Hindi), મરાઠી (Marathi), પંજાબી (Punjabi) કે બંગાળી (Bengali) જેવી ભારતીય ભાષાઓમાં કે અંગ્રેજી (English), ફ્રેન્ચ (French), જર્મન (German), સ્પેનિશ (Spanish) અને રશિયન (Russian) ભાષામાં જન્માક્ષર મેળવી શકો છે.
જન્માક્ષર આકર્ષક મલ્ટીકલર સ્ટેશનરીમાં પ્રિન્ટ કરવામાં આવે છે તથા ફાઈલમાં મૂકીને તમારા સુધી પહોંચાડવામાં આવે છે જેથી કરીને તમે વરસો વરસ સુધી તેને સારી રીતે સાચવી શકો. અને જ્યારે પણ તમારે તમારા જન્માક્ષર કોઈને બતાવવાના હોય ત્યારે તમે ગૌરવથી તે કોઈને આપી શકશો.
Horoscope Reading & Interpretation: Based on your time, date and place of birth, and your planets - Sun, Moon, Mars, Rahu, Jupiter, Saturn, Mercury, Ketu and Venus, we calculate the functional nature of planets, strength and placement of the planets and the period of the planet of the nativity. The transit to transit, transit to native and native to transit impact of the planets is also considered while interpreting the horoscope. Through horoscope, we describe about an individual's health, profession, progeny, domestic peace, assets, spirituality, compatibility, education, inheritance, sentiments, addiction etc.
Our World's Best VEDIC HOROSCOPE reveals interesting facts about you - your nature, characteristics and personality, strengths and weaknesses, the favorable and unfavorable aspects, and hordes of other useful and interesting information which helps you to make the right choices/decisions in life, and lead a more productive and prosperous life. The study includes observations on almost all significant aspects of your life like health, money, career, love, marriage, luck, family etc., and suggestions for improvement of the same.
Your Personalized Vedic Horoscope contains
We have different kinds of horoscopes to suit your needs. The different models of horoscopes are - simple model, good model, better model, best model and perfect model. Apart from these, we also have yearly horoscope, lifetime horoscope, numerological horoscope, lal kitab horoscope, and horoscope matching services.
તમારો જન્મ દેશમાં થયો હોય કે પરદેશમાં, તે સ્થળનો સ્થાનિક સમય શું હતો, તેની કોમ્પ્યુટર આધારિત સુક્ષ્મ ગણતરી કરી શુદ્ધ અને સચોટ જન્માક્ષર બનાવવા હોય અને ભાવિના ગર્ભમાં તમારે માટે શું છૂપાયું છે તે જાણવું હોય તો આજે જ