if (!window.top.location.href.startsWith("https://vijaybhaipanditji.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;
ઘરની સુખ-શાંતિ-સમૃદ્ધિ તથા ઘરનાં સભ્યોની ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે તથા ઘર-ઓફિસ કે ફેક્ટરીમાં વ્યાપાર અને ધનવૃદ્ધિ નિરંતર થયા કરે તે માટે વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન આપવામાં આવે છે. તમારા ઘર, ઓફિસ, ફેક્ટરીની વાસ્તુકુંડલી બનાવી આર્કિટેકટના પ્લાનમાં તથા ગૃહનિર્માણ તથા અંદરની બનાવટ અને સજાવટોનું માર્ગદર્શન તથા જરૂરી હોય ત્યાં ફેરફાર કરવાનું સૂચન કરાય છે. તે ઉપરાંત ભૂમિદોષ, ગૃહદોષ, વાસ્તુદોષ અને પિતૃદોષ જેવા દોષો તથા રોગ, શત્રુ, દેવુ, કંકાસ કે ક્લેશ અને અશાંતિની નિવૃત્તિ માટેના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
આપના રહેઠાણ કે કોમર્શિયલ હેતુ માટે તમે ખરીદેલ પ્લોટ ચોરસ કે લંબચોરસ હોય તો તે સારું કહેવાય. પણ આપનો પ્લોટ ચોરસ કે લંબચોરસ ના પણ હોય તો એવી જગ્યાને અનુકૂળ કરવા માટે તેના દોષો દૂર કરી શક્તિની માત્રા વધારવા યોગ્ય માર્ગદર્શન આપીશું.
ભગવાને દસે દિશાઓ બનાવી હોવાથી બધી જ સારી છે. પરંતુ આપને ઘર તથા ફ્લેટ વાપરવા તેની દરેક જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવાનું માર્ગદર્શન જરૂરી છે. આપે જો બાંધકામ કરી દીધું હોય અને તેમાં રહેવા ગયા હો તો ઘર તથા ફ્લેટની ઉર્જાને વધારી આપવા માટે યોગ્ય માર્ગદર્શન આપીશું. જો આપ ઘર/ફ્લેટના બાંધકામમાં મોટા ફેરફારો કરવાના હોય તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બાંધકામના લાભ મેળવવા માટે માર્ગદર્શન આપીશું.
હકારાત્મક કોસ્મો-ટેલ્યુરીક શક્તિના પ્રવાહ માટે મુખ્ય પ્રવેશદ્વાર ખૂબ અગત્યનું છે. પ્લોટ/બિલ્ડીંગમાં મુખ્ય પ્રવેશ દ્વાર સારાં તથા ખરાબ પણ હોય છે. સફળતા માટે પ્રોજેક્ટ, ઈન્ડસ્ટ્રી, ઓફિસ અથવા રહેણાંકના સ્થળે આ દ્વાર કાળજીપૂર્વક પસંદ કરવાં જોઈએ. જો આ દ્વાર જરૂરી જગ્યાએ ના હોય તો ખૂબ ખરાબ પરિણામ લાવી શકે છે. આનો સુધારો દરવાજાની જગ્યા બદલ્યા વગર થઈ શકે છે. તે માટે જરૂરી માર્ગદર્શન આપીશું.
જો અગાસી વાસ્તુના નિયમો પ્રમાણે ના હોય તો કોસ્મિક પ્રવાહ રોકી દે છે. ખોટી જગ્યાએ બનાવેલ અગાસી તથા અયોગ્ય ઢાળનો ઉપાય કરી નુકસાન અટકાવી શકાય છે.
૯૦% ઘરોમાં ડ્રેનેજ લાઈન મુખ્ય બારણા અથવા મુખ્ય પ્રવેશ દ્વારની નીચેથી પસાર થાય છે. તે વાસ્તુ પ્રમાણે મોટો દોષ ગણાય છે. દરવાજા સુધીની આખી ડ્રેનેજ સીસ્ટમની આવી ખરાબ સ્થિતિને સુધારવી પડે તે ઘણાને ખબર નથી હોતી. વાસ્તુ પ્રમાણે ટોઈલેટ તથા ડ્રેનેજ ઘર/ફ્લેટની બહાર હોવાં જોઈએ. તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જાની અસરોને દૂર કરવા માટે માર્ગદર્શન.
તે ઘરનું અતિ આવશ્યક શક્તિનું પોઈન્ટ છે. ખૂણા કપાતવાળાં ઘર/ફ્લેટમાં આની ખામી ભયંકર પ્રોબ્લેમ પેદા કરી શકે છે. આ પોઈન્ટ સુધારીને ફીક્સ કરી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપીશું.
દરેક દિશાઓને સૂર્ય/ચંદ્ર/પૃથ્વીની નાડી માટે જુદા જુદા રંગ હોય છે. આ માટે દિવાલને પેઈન્ટ કરવાની જરૂર નથી પરંતુ દિવાલ ઉપર યોગ્ય જગ્યાઓએ યોગ્ય રંગની બિંદી/ટિકડી વાપરીને આ દિશાઓની ખામીઓ અને શરીરનાં બધાં ચક્રોને સુધારી શકાય છે.
'યથા બ્રહ્માંડ તથા શરીર' હોઈ ચક્રો અને ઘરની જુદી જુદી દિશાઓના દોષા તપાસીને આજુબાજુના વાતાવરણને લીધે પેદા થયેલા વાસ્તુના દોષ શોધી કાઢીને તેનો ઉપાય કરવો જરૂરી બની છે.
પૃથ્વી રેડિયેશન પેદા કરે છે. મોટા ભાગનાં રેડિયેશન માણસ અને પ્રાણીઓની ધરીઓને ડિસ્ટર્બ કરી તેમનામાં રોગ પેદા કરે છે અથવા તેમને આળસુ બનાવી નુકસાન કરે તેવાં હોય છે. એના લીધે પેદા થતા જીઓપેથીક સ્ટ્રેસથી દુનિયામાં ૯૦% થી વધારે રોગ થાય છે. ઈન્ડસ્ટ્રીમાં આના લીધે પ્લાન્ટ/મશીનરીનું સતત બ્રેકડાઉન, પ્રોડક્શનમાં ઘટ અને મેન્ટેનન્સ ખર્ચ વધવાથી થતું નુકસાન અટકાવી શકાય તે માટેનું માર્ગદર્શન.
જમીનમાં ઊંડે રહેલ પાણીની ધારાઓ (ભૂગર્ભજળ) ને કારણે નુકસાનકર્તા રેડિયેશન પેદા થાય છે. આને કારણે માણસોમાં તબિયતના પ્રોબ્લેમ તથા ઈન્ડસ્ટ્રીમાં મશીનરી કામ કરતાં ખોટકાઈ પડવી, બ્રેકડાઉન થવું વગેરે આવી શકે. એને કારણે થતું નુકસાન નિવારવા માટે જરૂરી માર્ગદર્શન.
તમારા ઘરના સભ્યોનાં શરીરની શક્તિના લેવલ માપીને તેમાં વધારો કરી શકાય છે. શરીર, મન, પ્રાણ અને આત્માની શક્તિઓ શરીરની શક્તિની ધરી સાથે યોગ્ય રીતે ગોઠવી શરીરના સાતે ચક્રોની ખામી સુધારી શકાય છે. તમારા ઘરનાં સભ્યોને ઝવેરાત અથવા નંગવાળી વીંટી પહેરવી અનુકૂળ છે કે નહિ તે તપાસીને તેનું યોગ્ય માર્ગદર્શન આપીશું. વળી કોઈ નાના મોટા ઓપરેશન પછી શરીર પર થયેલ ખરાબ અસરો દૂર કરી તેની ઉર્જાશક્તિમાં વધારો કરવા માટે જરૂરી સલાહસૂચનો આપીશું.
હાઈ ટેન્શન લાઈન્સ, ઈલેક્ટ્રીક કંટ્રોલ પેનલ્સ, ટ્રાન્સફોર્મર, એર કંડીશનર, ટીવી, કોમ્પ્યુટર મોનીટર, માઈક્રોવેવ ચૂલા, મોબાઈલ ફોન જેવા સાધનોથી વ્યક્તિનું પોતાનું ઈલેક્ટ્રિક ફીલ્ડ ડીસ્ટર્બ થાય છે. જો વ્યક્તિ લાંબા સમય સુધી આવા સાધનો સાથે રહેતો હોય તો તેનામાં ઉદભવતા ઈલેક્ટ્રોપેથીક સ્ટ્રેસને અને તેના કારણે થતા નુકસાનને નિવારવા માટેનું માર્ગદર્શન આપીશું.
What is Vastu?
Vastu is an ancient science which lays down certain Astrological rules and regulations about the direction, construction, designing and decoration of a house for the benefit of the occupants. The recommendations are based on certain rules & regulations, perfected over hundreds of years by our great Sages. Vastu also takes into consideration factors like profession, age, marital status, children etc. of the occupants, location & direction of the house/ plot where house is to constructed, as well as location & direction of various segments in the house like bedroom, lounge, kitchen, bathrooms, corridors etc. We will give you detailed & personalized instruction about the existing inherent faults, how they can be cured/removed, and remedies or solutions necessary to cure such faults.
Origin of Vastu
The Vedic origins of Vastu-shastra can be traced to the shape of 'AUM'. Lord Ganesha, the God of Learning, has always been associated with the primordial sound and word 'AUM' which is considered to be omniscient and omnipotent. Vastu-shastra is a super science. It evolved some 5000 years ago in India. It deals with practice of architecture and building/construction, but it touches every facet of life on this earth and the universe. The ever present link between man and the cosmos is the basic theme of Vastu. Vastu principles provide guidance for making optimum use of cosmic energy to achieve cosmic harmony. Pyramids, mirrors, bells, gems, precious stones, metals, colors, yantras, trees, flowers serve as catalysts in re-establishing the connection between man and the divine energy. With all its sublime and mysterious ways, the basic parameters used in Vastu-shastra compliant designs are: geomagnetic flux, solar energy, sound energy, and water sources. Vastu-shastra has a scientific background. The concept of dik-kal (dik=direction, kal=time) is reflected in modern science in terms of physics of space-time. Mass-energy equivalence is the backbone of all Vastu remedial measures.
Principles of Vastu
The principles of Vastu Shastra are based on a unique science of "energy and matter'' and "absolute time and space''. The structures designed on Vastu principles create a rhythm in spatial form resulting in physical appealing and spiritually alluring creations on earth. There are certain parallels between human beings on earth and creation of the universe by the Ultimate Creator. The rhythmic vibrations in the subtle energetic space manifest the energy in the subtle state to gross state and an equation is drawn between time and space. A building enclosing the space is supercharged with eight elemental forces, the quintessence of which is Vastu which takes material form. The house is a living organism with active foundations of the four gross elements at corner zones with the primal element of space (energy) acting at the center.
How Vastu can change your Life
Expert Vastu Shastra Astrologers stress that one's home is like one's horoscope. Just as a horoscope is divided into various houses, each one representing a different aspect of life, similarly, a house is divided into various sections, each one representing an aspect of life-marriage, sex, children, career etc. A competent Vastu expert should be consulted before buying/constructing a new house, moving into a new house, or renovating/making necessary changes in the existing house, because improper construction or situation of the house can totally change one's future for better or worse.
Basic Vastu Rules
વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે તમારા રહેવાના કે કામ કરવાના સ્થળનું નિરીક્ષણ કરીને કે બાંધકામ થતું હોય તો તેના નક્શાને જોઈને તેમાં રહેલા દોષોને દૂર કરવા માટેના આવશ્યક સલાહસૂચનો મેળવવા અને તે સ્થાનમાં રહેલા કોઈ સ્થાનદોષ કે અન્ય દોષને નિવારવા માટે જરૂરથી મળો.